Total Visitor: 1,130,454
Added Words: 1,096
Word
અવશિષ્ટઅંગ
Meaning
એવા અંગ કે જે કોઈ કાર્ય ન કરતાં હોવા છતાં શરીરમાં હોય છે
Example
કૃમિરૂપ આંત્રપુચ્છ , કર્ણપલ્લવનાં સ્નાયુ , આંખનું ત્રીજું પોપચું વગેરે અવશિષ્ટઅંગ છે.
Author
Harsh Shah
Date
25-11-2009