Word Details
Word
               સીટી સ્કેન
		               
               Meaning
               એક પ્રકારની દાક્તરી તપાસ કે જેમાં શરીરના વિવિધ ભાગોનું ખાસ કરીને મગજનું વિશિષ્ટ પ્રકારના કિરણો વડે મેળવવામાં આવતું ત્રિપરિમાણિક ચિત્ર
            Example
                   એલ.જી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ના હોવાથી હેડ ઇન્જરીના કેસો દાખલ કરવામાં આવતા નથી.
                Author
               Harsh Shah
            Date
               03-11-2009