| No |
Word |
Word Meaning |
Author Name |
Date |
| 1 |
|
બસ રૅપિડ ટ્રૅન્ઝિટ સર્વિસનું ટૂંકું નામ |
Bijal |
30-09-2009 |
| 2 |
|
ચર્ચા જન્માવે તેવું, વિવાદ ઊભો કરે તેવું |
Bijal |
04-12-2009 |
| 3 |
|
શબ્દોનું અઢળક જ્ઞાન ધરાવનાર |
Bijal |
09-12-2009 |
| 4 |
|
સાંભળેલી વાણી |
Bijal |
02-12-2009 |
| 5 |
|
જડબાતોડ, યોગ્ય બોધપાઠ અપાવે તેવો |
Bijal |
03-12-2009 |
| 6 |
|
નાનાં નાનાં રાજ્ય બનાવવાનો મત, રજવાડાં બનાવવાનો સિદ્ધાંત |
Bijal |
05-12-2009 |
| 7 |
|
પોતાના પર અવલંબિત, પોતાના પર આશ્રિત |
Bijal |
06-12-2009 |
| 8 |
|
કોઈપણ યાંત્રિક સાધનને કાર્ય કરતું બંધ કરવું તે |
Bijal |
05-12-2009 |
| 9 |
|
એકબીજા સાથે સમજૂતી કરેલી હોવી, એકબીજા સાથે જોડાયેલા હોવું |
Bijal |
05-12-2009 |
| 10 |
|
મુશળધાર, જોરથી પડતો વરસાદ |
Bijal |
05-12-2009 |
| 11 |
|
ભારતીય સંગીતને સુગમ સ્વરૂપે રજૂ કરતા સંગીતના પ્રકારને સુગમસંગીત કહે છે અને જે રાગસંગીત અને લોકસંગીતનું વારસદાર છે, હળવું કંઠ્ય સંગીત |
Bijal |
05-12-2009 |
| 12 |
|
અંગરક્ષક |
Bijal |
06-12-2009 |
| 13 |
|
તકનીકીક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન ધરાવનાર |
Bijal |
05-12-2009 |
| 14 |
|
હરેક પ્રકારે કાર્યનું સંપન્ન થવું તે, સામાજિક દૃષ્ટિથી સ્વીકાર્ય |
Bijal |
06-12-2009 |
| 15 |
|
જીવજંતુ કરડ્યા પછી તે જગ્યાનું ફૂલી જવું તે |
Bijal |
05-12-2009 |
| 16 |
|
રોગનું નિદાન |
Bijal |
06-12-2009 |
| 17 |
|
મનમાં ચાલતી ગડમથલ, મનોમંથન |
Bijal |
06-12-2009 |
| 18 |
|
જેમાંથી નફો જ પ્રાપ્ત કરવાનું ધ્યેય રખાયેલ હોય તેવું |
Bijal |
07-12-2009 |