Total Visitor: 1,210,018
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
21
દક્ષિણ ભારતમાં ઓનમના તહેવાર વખતે બનાવામાં આવતી ફૂલોની રંગોળી Jignesh Shrimali 11-11-2009
22
વિસ્તાર, જનસમુદાય, વૃદ્ધિ, વિકાસ વગેરેની દૃષ્ટિએ મહાનગરી (મેટ્રૉ=મેટ્રોપૉલિટન) Jignesh Shrimali 11-11-2009
23
ચીનની એક પ્રાચીન અને શ્રેષ્ઠતમ માર્શલ આર્ટ્સ Jignesh Shrimali 11-11-2009
24
પાત્ર, બારદાન, (પેટી, ખોખું, ડબો, ઇ.) માલ ભરવાનું સાધન Jignesh Shrimali 12-11-2009
25
રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુવાળું Jignesh Shrimali 12-11-2009
26
ટંગસ્ટનનો તાર હોઈ એવો ઉષ્ણતાથી પ્રકાશિત દીપ Jignesh Shrimali 12-11-2009
27
પ્રચંડ ગુરુત્વાકર્ષણ ધરાવતો વિસ્તાર જેને બ્રહ્માંડનું ઉદ્ભવ કેન્દ્ર માનવામાં આવે છે Jignesh Shrimali 12-11-2009
28
પોતાના વિસ્તાર કે ક્ષેત્ર નો બચાવ કરવો, ક્રિકેટની રમત માટે ફિલ્ડીંગ Jignesh Shrimali 12-11-2009
29
જે લોકોએ દબાણ ઊભું કરેલ હોય તે Jignesh Shrimali 13-11-2009
30
આંકડા ગોઠવાની જુગટાની એક રમત, બિંગો, હાઉસી Jignesh Shrimali 13-11-2009
31
પોતાના ગર્ભાશય કે કૂખમાં બીજી વ્યક્તિનું બાળક ઉછેરનાર સ્ત્રી Jignesh Shrimali 13-11-2009
32
કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમાધાન વગર ચુસ્તતાથી ધર્મનું પાલન કરનાર Jignesh Shrimali 13-11-2009
33
એક ધર્મની વિરુદ્ધ પોતાની અલગ માન્યતા અને માંગણી કરી આંતકવાદી પ્રવૂતિ કરનાર સમુદાય Jignesh Shrimali 13-11-2009
34
ચીતરી, કમકમાટી, થથરી, તીવ્ર અણગમો કે ભય, મહાભય, કમકમાટ ઉપજાવનાર વસ્તુ કે માણસ. (સાહિત્ય, ચિત્રપટ ઈ. અંગે) ભય કે સનસનાટી પેદા કરનારું. Jignesh Shrimali 16-11-2009
35
વ્યક્તિને ગુનો કરતા રંગેહાથે પકડવા માટે કરવામાં આવતું ઑપરેશન Jignesh Shrimali 16-11-2009
36
ઉલટા ક્રમની ગણતરી, ઉલટા ક્રમથી શૂન્ય સુધી સંખ્યા ગણવી Jignesh Shrimali 16-11-2009
37
મોટો તંબુ, શામિયાનો; પાકા બાંધકામનો મંડપ; બંગલી Jignesh Shrimali 16-11-2009
38
ધસમસતા પાણીમાં તરાપા અને બોટ વડે રમાતી એક રમત Jignesh Shrimali 16-11-2009
39
મુખ્યત્વે યુરોપના દેશોમા બનતી હોય એવી વાનગીઓ Jignesh Shrimali 17-11-2009
40
જીવ વૈદ્યકીય વિજ્ઞાન ને લગતું Jignesh Shrimali 17-11-2009