Total Visitor: 1,198,386
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
41
નિદાન Jignesh Shrimali 17-11-2009
42
તડકાથી ચામડી ભૂરી કે શામળી થવી તે – સૂરજના તાપથી થતો ચામડીનો દાહ Jignesh Shrimali 17-11-2009
43
સૂર્યમંડળના ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમૂહ Jignesh Shrimali 17-11-2009
44
સમુદ્રતટ સંરક્ષક દળ Jignesh Shrimali 17-11-2009
45
આઠ હાથ, સૂંઢ કે પગવાળું દરિયાઈ પ્રાણી Jignesh Shrimali 17-11-2009
46
જોખમકારક – સાહસના કામ કરવામાં નટની જગ્યા લેવા નીમેલો માણસ Jignesh Shrimali 23-11-2009
47
સરખા લોહીનો વર્ગ, લોહીના પ્રકાર મુજબનું વર્ગીકરણ Jignesh Shrimali 23-11-2009
48
ચિકિત્સા વિવેચન–સમીક્ષા Jignesh Shrimali 24-11-2009
49
સદ્ભાગ્ય, કલ્યાણ, સુખ, સમૃદ્ધિ, માણસોને સુખ સમૃદ્ધિમાં રાખવા તે, તે માટે આપેલા પૈસા Jignesh Shrimali 25-11-2009
50
નકામી થયેલી વસ્તુને ફરી વાપરી શકાય એવી બનાવવી, પાણીને ફરી વાપરી શકાય એવું બનાવવું. Jignesh Shrimali 26-11-2009
51
કુદરતમાં મળતું ખનિજ દ્રવ્ય મિશ્રિત અને શુદ્ધ કરેલું પાણી Jignesh Shrimali 26-11-2009
52
ટેલિવિઝન પર થતું કોઈપણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ Jignesh Shrimali 30-11-2009
53
બોમ્બ ફૂટે તે પહેલાં તેને શોધી નિષ્કિય કરી દેતી ટુકડી Jignesh Shrimali 01-12-2009
54
અધિકતમ વેચાણ કિંમત Jignesh Shrimali 01-12-2009
55
મૂળ રચના, આવૃત્તિ કે બનાવટમાં ફેરફાર કરીને રજૂ કરવું. સામાન્ય રીતે સંગીત માટે વપરાય છે Jignesh Shrimali 01-12-2009
56
ધાકધમકીથી પૈસા પડાવવા કે બદનામ કરવું Jignesh Shrimali 03-12-2009
57
એક અજબ પ્રકારની બિમારી જેમાં બાળક બાલ્ય અવસ્થા, કિશોર અવસ્થા અને યુવા અવસ્થાના વિભિન્ન ચરણોને પૂર્ણ કર્યા પહેલાં જ વૃદ્ધાવસ્થા તરફ આગળ વધવા માંડે છે Jignesh Shrimali 04-12-2009
58
ટૂંકો રસ્તો, આડરસ્તો Jignesh Shrimali 11-12-2009
59
ગેરકાયદેસર રીતે માલની આયાત કે નિકાસ કરનાર, દાણચોર, ચોરીછૂપીથી માલ લાવનાર કે લઈ જનાર Jignesh Shrimali 14-12-2009
60
કેટલીક શાળા મહાશાળાઓ ઇ.નો પ્રમુખ અથવા ગવર્નર; ગૃહપતિ; નિરીક્ષણ કરવાની સત્તાવાળો અધિકારી; વાહનો ઇ.ની અવરજવર અંગે પોલીસને મદદ કરનાર અધિકારી. Jignesh Shrimali 11-01-2010