| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | એચ.આઈ.વી. કિટાણુ દ્વારા ફેલાતો એક ભયંકર રોગ | Bhavik Shah | 06-11-2009 | 
               
                  | 2 |  | કમ્પ્યૂટર યુગમાં ઇન્ટરનેટના માધ્યમ દ્વારા મળતાં સંદેશા જ્યાં ભેગા થાય છે તે જગ્યા | Bhavik Shah | 09-11-2009 | 
               
                  | 3 |  | દક્ષિણ ભારતીય ચોખાની એવી વાનગી જેમાં ખીરામાં ટામેટા, ડુંગળી, કોથમીર અને લીલા મરચાં નાંખી બનાવવામાં આવે છે અને સંભાર તથા કોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે | Bhavik Shah | 09-11-2009 | 
               
                  | 4 |  | એક વિષાણુ જેને લીધે એઈડ્ઝ થાય છે | Bhavik Shah | 17-11-2009 | 
               
                  | 5 |  | કોઈપણ જાતનો કોઈ વાંધો કે વિરોધ નથી તે દર્શાવતું પ્રમાણપત્ર જેને અંગ્રેજીમાં No objection certificate કહે છે તેનું ટૂંકું રૂપ છે | Bhavik Shah | 17-11-2009 | 
               
                  | 6 |  | ઘરના ભાડા માટે આપવામાં આવતું ભથ્થુ (House Rent Allowance) | Bhavik Shah | 20-11-2009 | 
               
                  | 7 |  | હાથના આંગળાની છાપ | Bhavik Shah | 20-11-2009 | 
               
                  | 8 |  | વાતચીત માટે કાનમાં લગાડવામાં આવતું યંત્ર | Bhavik Shah | 20-11-2009 | 
               
                  | 9 |  | વીજળી ગયા પછી ઘર અથવા મકાનને સંઘરી રાખેલી વીજળી પુરી પાડતું સાધન | Bhavik Shah | 26-11-2009 | 
               
                  | 10 |  | કમ્પ્યૂટર જગતમાં સામન્ય રીતે માહીતી(ડેટા)નો જે રીતે સંગ્રહ કરવામા આવે છે તેનો પ્રકાર | Bhavik Shah | 24-12-2009 |