Word Details
Word
               સમૂહચર્ચા 
		               
               Meaning
               સમૂહમાં કોઈપણ મુદ્દા ઉપર ખુલ્લી ચર્ચા-વિચારણા કરવી જેને અંગ્રેજીમાં ગ્રુપ ડિસ્કશન કહેવામાં આવે છે
            Example
                   અમે ગ્રુપ ડિસ્કશનમાં આજે ગ્લોબલ વૉર્મિંગ પર ચર્ચા કરી અને ઘણા સારા મુદ્દાઓ ભેગા કર્યા
                Author
               Vipul Limbachiya
            Date
               10-11-2009
               
            


