Word Details
Word
ગુગલ
Meaning
ઇન્ટરનેટ પર માહિતી શોધવા માટેની પ્રસિદ્ધ વેબસાઇટ, વિરાટ અમેરિકન કંપની, એક સર્ચ-એંજિન, ઇન્ટરનેટ પર કોઈપણ વિષય માટે શોધ કરવા માટેનું વિશ્વપ્રસિદ્ધ માધ્યમ છે. ગુગલની વેબસાઇટ પર જવાથી જે ખાનું દેખાય છે તેમાં કોઈ પણ વિષય લખવાથી અને શોધ બટન દબાવવાથી તે વિષયક ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ માહિતી મેળવી શકાય છે. આ સાથે ગુગલ ફોટા, વિડીયો, બ્લોગ, પુસ્તકો વગેરે શોધ કરવા માટેની સગવડો પણ આપે છે
Author
Alpesh Bhalala
Date
28-10-2009