Word Details
Word
               ગટરગંગા 
		               
               Meaning
               ખાળ કે ગટરમાંથી વહેતા ગંદા પાણી માટે, ખાસ કરીને છાપાઓ દ્વારા વ્યંગમાં વપરાતો શબ્દ
            Example
                   રસ્તા પર ગટરગંગા વહેવાથી ચોખંડી વિસ્તારમાં ટ્રાફિક જામ!   
                Author
               Yashvant Thakkar
            Date
               14-11-2009
               
            


