Total Visitor: 1,198,058
Added Words: 1,096
Word
સાર્ક (SAARC)
Meaning
South Asian Association For Regional Cooperation, ૧૯૮૫માં ઢાકામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ, અફઘાનિસ્તાન, માલદીવ, શ્રીલંકા આ આઠ દેશોએ પરસ્પર પ્રાદેશિક સહકાર સાધવાના હેતુસર "સાર્ક" સંસ્થાની સ્થાપના કરી જેનું મુખ્યમથક કાઠમંડુ(નેપાલ)માં છે
Author
Dhaval Navaneet
Date
16-11-2009