Word Details
Word
               ડબ્બા-ટ્રેડિંગ 
		               
               Meaning
               શેરબજારમાં ગેરકાયદે ચાલતો કારોબાર,વાસ્તવિક સોંપણી વગર,કાલ્પનિક જથ્થા અને સોંપણી વગર પડતા સોદા
            Example
                   ડબ્બા-ટ્રેડિંગમાં તુરંત રૂપિયા મળે પણ વધારે જોખમ ખેડવાની તાકાત હોવી જોઈએ
                Author
               Habibkhan 
            Date
               28-10-2009
               
            


