Word Details
Word
               એપિસેન્ટર
		               
               Meaning
               કોઈ ઘટનાનું કેન્દ્ર ખાસ કરીને ધરતીકંપના સંદર્ભમાં વપરાય છે 
            Example
                   ૨૦૦૧માં ગુજરાતમાં થયેલા ભૂકંપનું એપિસેન્ટર કચ્છ હતું.
                Author
               Harsh Shah
            Date
               17-11-2009