Word Details
Word
               સાચેણું
		               
               Meaning
               ઘરના દરવાજાને કે ડેલીએ મરાતું તાળું
            Example
                   જો જો ડેલીએ સાચેણું મારેલુ છે ને!
                Author
               Mintoo Dave
            Date
               29-10-2009
               
            


