Word Details
Word
               એન્જિયોગ્રાફી
		               
               Meaning
               આ ટેસ્ટથી હૃદયની અંદર આવેલી ધમનીઓમાં બ્લોકેજનું પ્રમાણ અને તેની પરિસ્થિતિ જાણી શકાય છે   
            Example
                   ડૉક્ટરે કનુભાઈને  એન્જિયોગ્રાફી ટેસ્ટ કરાવવાની સલાહ આપી
                Author
               Kashmira Patel
            Date
               01-12-2009
               
            


