Word Details
Word
               વેક્યુમ ક્લીનર  
		               
               Meaning
               સાફ સફાઈ કરવા માટેનું યાંત્રિક સાધન કે જે      ઝીણાંમાં ઝીણાં રજકણ અને એર્લજી પેદા કરતી જીવાતોને દૂર કરે છે
            Example
                   આજે ઘર કે ઓફિસમાં સાફ સફાઈ કરવા માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ થાય છે
                Author
               Kashmira Patel
            Date
               03-12-2009
               
            


