Total Visitor: 1,213,666
Added Words: 1,096
Word
રાજમા
Meaning
કાશ્મીરી કઠોળ છે જે લાલ રંગના આવે છે, તેમાં પ્રોટીન અને લોહતત્વ ખૂબજ હોય છે
Example
ઈલાએ આજે સાંજે જમવામાં પરાઠા ને રાજમા બનાવ્યા
Author
Kashmira Patel
Date
03-12-2009