Word Details
Word
               કાળુંનાણું 
		               
               Meaning
               કોઈપણ ધંધા કે રોજગારી સાહસમાં કરચોરી કરીને કે  સ્ટેમ્પ ડ્યુટી નહિ ભરીને અથવા માલને વેચીને તેના બીલ વગેરે નહિ બનાવીને કે ગેરમાર્ગે એકઠા કરીને બચાવેલ નાણું       
            Example
                   સરકારે રિયલ એસ્ટેટના એક્મો પર દરોડા પાડી જંગી કાળુંનાણું પકડ્યું.
                Author
               Kashmira Patel
            Date
               22-12-2009