Word Details
Word
               ઇન્ટ્રાડે
		               
               Meaning
               શેરબજારમાં ખરીદેલા શેર  એના એજ દિવસે વેચવામાં આવે તે પ્રક્રિયા
            Example
                   જયશિલએ ઇન્ટ્રાડે કરીને રૂ.૫૦૦નો નફો કર્યો      
                Author
               Kashmira Patel
            Date
               25-12-2009
               
            


