Total Visitor: 1,199,129
Added Words: 1,096
Word
અસહજનીય
Meaning
કોઈ કામ કરતાં મનમાં ગભરાટ, વ્યગ્રતા, અડચણ, ખટકો થાય, શરમ કે સંકોચ થાય તે
Example
અનુષ્કા શુટિંગમાં અમુક દૃશ્યો કરવામાં પોતાની જાતને અસહજનીય અનુભવતી હતી
Author
Kashmira Patel
Date
20-01-2010