Total Visitor: 1,198,382
Added Words: 1,096
Word
ઓવરબ્રીજ
Meaning
જાહેર માર્ગના એક છેડા કે બાજુથી બીજા છેડા કે બાજુ સુધી સરળતાથી તેમજ ઝડપથી ઓળંગીને જવા માટે રસ્તાની ઉપરની તરફ તૈયાર કરવામાં આવતો વાહનવ્યવહાર માટેનો પુલ
Example
અમદાવાદમાં ઓવરબ્રીજના કારણે આજુબાજુની દુકાનોના ભાવ તેમજ ધંધા નરમ થઈ ગયા
Author
Kashmira Patel
Date
22-12-2009