Total Visitor: 1,126,134
Added Words: 1,096
Word
એનઆઇડી
Meaning
(National Institute of Design) નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇન. આ સંસ્સ્થા ડિઝાઇન ક્ષેત્રે વિવિધ અભ્યાસક્રમો ભણાવે છે જેમાં ઔદ્યોગિક ઉત્પાદન (ઇન્ડસ્ટ્રિઅલ પ્રોડક્ટ), ફર્નિચર, ટેક્ષટાઇલ, ગ્રાફિક, સિરૅમિક, ઍનિમેશન જેવા ડિઝાઇનને લગતા અભ્યાસક્રમ ઉપલ્બ્ધ છે
Author
Kashmira Patel
Date
04-12-2009