Word Details
Word
નેટબેન્કિંગ
Meaning
ગ્રાહકોને ઝડપી અને ત્વરિત બૅંક સેવા ઉપલ્બ્ધ કરવા માટે ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઇન સેવા
Example
નેટબેન્કિંગથી ઇલેકટ્રીક કે ટેલિફોન જેવા ખર્ચાના બિલો ઓનલાઇન ભરી શકાય છે
Author
Kashmira Patel
Date
17-12-2009