Total Visitor: 1,216,280
Added Words: 1,096
Word
ઇ.સી.જી.
Meaning
(ઇલેક્ટ્રો કાડિયોગ્રામ) તે હાર્ટનું ઇલેક્ટ્રિક્લ રેકોર્ડિંગ કરે છે.તેનાથી હૃદયના સ્નાયુઓની હાલત, રૂધિરનું ભ્રમણ અને ઑક્સિજન મેળવવાની હૃદયની ક્ષમતાની ખબર પડે છે
Example
કોકિલાબેનને ડૉક્ટરે ઇ.સી.જી. ટેસ્ટ કરાવવા માટે કહ્યું.
Author
Kashmira Patel
Date
31-10-2009