Word Details
Word
               સ્વરાંજલી  
		               
               Meaning
               મૃત્યુ પામેલી વ્યક્તિની યાદમાં સંગીતના સૂરોથી અંજલી આપવી તે 
            Example
                   માઇકલ જેકશનના ચાહકો એ તેની યાદમાં સ્વરાંજલીનો કાર્યક્રમ કર્યો.
                Author
               Kashmira Patel
            Date
               19-12-2009
               
            


