Total Visitor: 1,225,140
Added Words: 1,096
Word
સ્પગેટી
Meaning
સ્પગેટી મેંદાની બનાવટ છે. જે પાતળી લાંબી સેવ જેવી આવે છે, જે કોન્ટીનેન્ટલ બનાવટમાં વાપરવામાં આવે છે.
Example
રાજલને સ્પગેટી બહુ ભાવે છે
Author
Kashmira Patel
Date
03-12-2009