Total Visitor: 1,198,387
Added Words: 1,096
Word
યુનિકોડ
Meaning
યુનિકોડ = યુનિવર્સલ+ કોડ એટલે દરેક ભાષામાં લખવા માટેનાં પ્રમાણભૂત નિયમો. આ નિયમો અનુસાર દરેક ભાષાનાં દરેક અક્ષરને એક ચોક્કસ ક્રમ આપવામાં આવ્યો છે, આ ક્રમ અફર રહે છે અને દરેક ફોન્ટમાં તે સમાન રહે છે, લખાયેલ ભાષાને વિશ્વની બીજી ભાષામાં સરળતાથી બદલીને વાંચી શકાય છે
Author
Dhaval Navaneet
Date
06-12-2009