Word Details
Word
               યુઆઇડી
		               
               Meaning
               (યુનિક આઇડેન્ટિફિકેશન નંબર) દેશનો વ્યકિત તેના નામ ઉપરાંત આ નંબરથી પણ ઓળખાશે તેનાથી દરેક નાગરિકની ચોક્ક્સ ઓળખ નક્કી થશે તેમજ પાસપોર્ટ, પાનકાર્ડ, બૅંક એકાઉન્ટ અને રેશનકાર્ડ સહિતની મહત્ત્વની સુવિધાઓ આ નંબર વિના મેળવી શકાશે નહિ     
            Author
               Kashmira Patel
            Date
               10-12-2009
               
            


