Total Visitor: 1,173,129
Added Words: 1,096
Word
ફૂટનોટ
Meaning
કમ્પ્યૂટરમાં તૈયાર કરેલ કોઈ લખાણમાં અથવા ફકરા કે વાક્યમાં આવતા શબ્દ ને વિસ્તારથી સમજાવવા માટે અથવા તે અંગે કોઈ વધારાની જાણકારી આપવા માટે તેમાં લખાણના અંતે અથવા તે શબ્દ જોડે કોઈ નિશાની કરીને આપવામાં આવતી માહિતી જેને પાદટીપ પણ કહેવામાં આવે છે
Author
Kashmira Patel
Date
18-12-2009