Total Visitor: 1,210,110
Added Words: 1,096
Word
અપલોડ
Meaning
લોકલ કમ્પ્યૂટર પરથી માહિતી, ચિત્રો વગેરેને ઇન્ટરનેટ પર મોકલવી
Example
આજે મે મારા ફોટોગ્રાફ મારી વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધા છે
Author
Rajan Shah
Date
30-10-2009