Total Visitor: 1,198,455
Added Words: 1,096
Word
સિમકાર્ડ
Meaning
મોબાઇલફોનમાં આવતી એક ચીપ જે ફોન ની ઓળખ અને સરનામા વગેરે માહિતીને સંગૃહિત કરે છે
Example
સિમકાર્ડની માહિતી ઉપરથી પોલીસે ગુનેગારને પકડી લીધો
Author
Rajan Shah
Date
01-11-2009