Word Details
Word
               પોઇન્ટ ઑફ ઓર્ડર
		               
               Meaning
               સભામાં જ્યારે ચર્ચા વિષ્યાંતર થાય અથવા બંધારણીય મુદ્દો ઉપસિતહ કરવામાં આવે ત્યારે સભ્ય દ્વારા અધ્યક્ષને વિરોધ દર્શાવવો
            Example
                   વિધાનસભામાં ચર્ચા દરમ્યાન ઘણી વખતે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો થતો હોય છે.
                Author
               Rajan Shah
            Date
               20-11-2009
               
            


