Total Visitor: 1,213,673
Added Words: 1,096
Word
આઉટસોર્સ
Meaning
પોતાને મળેલું કામ બીજા સ્રોત પાસે કરાવવું તે, કંપની કે સરકારના કામનું બીજા દેશમાં કૉન્ટ્રેક્ટથી ઓછા રૂપિયાથી કામ કરાવવું
Example
ઘણી અમેરીકન કંપની ભારતમાં તેમના કામનું આઉટસોર્સ કરે છે.
Author
Rajan Shah
Date
30-10-2009