Total Visitor: 1,210,074
Added Words: 1,096
Word
હાઇટેક
Meaning
ઊંચાઈવાળું, ઉન્નત, કોઈ વિશિષ્ટ કળા, શાસ્ત્ર કે હુન્નર,વિજ્ઞાન અથવા વ્યાવસાયિક શિક્ષણ ને લગતું
Example
દરેક ક્ષેત્રમાં હાઇટેક પદ્ધતિથી સંશોધન થઈ રહ્યા છે
Author
Kashmira Patel
Date
09-01-2010