Word Details
Word
               નેવિગેટર 
		               
               Meaning
               મોટરગાડીમાં જે-તે દેશના રસ્તાઓ અને વાહનવ્યવહારની માહિતી આપતું તેમ જ નિર્ધારીત સ્થળોએ જવા માટે દિશા શોધનમાં મદદરૂપ બનતું ડિવાઇસ
            Example
                   અમારી પાસે નેવિગેટર હતું તો અમે વોલ-માર્ટ સમયસર પહોંચી શક્યા.
                Author
               Neekita Shah
            Date
               29-01-2010
               
            


