Word Details
Word
               બેકઅપ
		               
               Meaning
               કોઈપણ વસ્તુ, માહિતી કે ડાટાને બીજી કોઈ જગ્યાએ સંગૃહિત કરી રાખવો  
            Example
                   મારો ફોન ચોરાઈ ગયો પણ હાશ કે મેં ફોનબુકનું બેકઅપ રાખ્યો હતો તેથી કોઈ તકલીફ નહિ પડે
                Author
               Bhavesh Jahaveri
            Date
               31-10-2009
               
            


