Word Details
Word
               માતૃબોલી
		               
               Meaning
               માતૃભાષાની જેમ વ્યાકરણ વિનાના શબ્દપ્રયોગોની તરાહ પર બોલી 
            Example
                   રતિલાલ બોરીસાગર જેવા શિક્ષણવિદ્ માતૃભાષાની તરાહ પર બોલી માટે ‘માતૃબોલી’ જેવો શબ્દ પ્રયોજીને તેનું માહત્મ્ય સ્પષ્ટ કરે છે.
                Author
               Padma Jadav
            Date
               10-03-2010
               
            


