Word Details
Word
               ઉફગીઓ 
		               
               Meaning
               ઝાડુ / સાવરણી (પૂર્વ અફ્રિકાના ગુજરાતી વસાહતીમાં પ્રચલિત) (સ્વાહિલી શબ્દ) 
            Example
                   ઉફગીઆથી કચરો (સ્વાહિલીમાં ઘસિયો) કાઢવો 
                Author
               Kishor Mehta
            Date
               06-06-2010
               
            


