Word Details
Word
               સાંજવણ
		               
               Meaning
               ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમા "ઘરના બધા સભ્યો , બહોળુ કુટુંબ કે જેને આપણે ક્યારેક વસ્તાર પણ કહીએ છીએ" તેના માટે આ શબ્દ વપરાય છે.
            Example
                   વેકેશનમા આખાય ઘરની સાંજવણ મામાને ઘેર ભેગી થાય ત્યારે ઘરની સ્ત્રીઓના તો આંટા આવી જાય.
                Author
               Tushar Acharya
            Date
               12-06-2011
               
            


