Word Details
Word
               કરાઓકે
		               
               Meaning
               રેકોર્ડેડ ગીત / સંગીત વાગતુ હોય તેમા સાથે ગાવાની સગવડ હોવી તે
            Example
                   હાલનાં મોટાભાગના સીડી/કેસેટ પ્લેયરમાં કરાઓકેની સગવડ હોય છે.
                Author
               A S PATEL
            Date
               25-06-2011
               
            


