Total Visitor: 1,218,674
Added Words: 1,096
Word
સૂકી મારવી
Meaning
ધમકી આપવી
Example
૧.મવાલી આવીને નરેશને સૂકી મારી ગયો. ૨. પછી મેં એને સૂકી મારી કે ભાઈ સિધી રીતે કામ કર નહિતર મને કામ કઢાવતા આવડે છે.
Author
Sanket Varma
Date
09-11-2011