Total Visitor: 1,192,865
Added Words: 1,096
Word
સોકર
Meaning
સમચોરસ મેદાનની બે બાજુ ઊભા કરવામાં આવેલા ગોલ પોસ્ટમાં એક ટીમના ૧૧ ખેલાડીમાંથી કોઈપણ એક ખેલાડી દ્વારા હાથનો ઉપયોગ કર્યા વગર શરીરના કોઈપણ ભાગ દ્વારા બોલને લાત મારીને કે માથાથી ધક્કો મારી હરીફ ટીમના ગોલ પોસ્ટ સુધી પહોંચાડવાની રમત
Author
Suresh Jani
Date
01-11-2009