Total Visitor: 1,210,042
Added Words: 1,096
Word
સિક્સર
Meaning
ક્રિકેટની રમતમાં જ્યારે બેટ વડે રમતો ખેલાડી બોલને મેદાનની અંદર એક પણ ટપ્પો પાડ્યા વગર મેદાનની બહાર મોકલે છે ત્યારે તેણે સિક્સર મારી તેમ કહેવાય છે જેના માટે તેને છ રન મળે છે
Author
Suresh Jani
Date
01-11-2009