Total Visitor: 1,198,205
Added Words: 1,096
Word
વ્હાઇટ પેપર
Meaning
શ્વેતપત્ર, અગત્યની વાતના અગત્યના મુદ્દા રજૂ કરતો દસ્તાવેજ
Example
કૉંગ્રેસના પાયાના સિદ્ધાંતો અંગેનો વ્હાઇટ પેપર
Author
Suresh Jani
Date
03-11-2009