Word Details
Word
               અહેવાલક 
		               
               Meaning
               'અહેવાલ આપનાર'
(જેમ અનુવાદ કરનાર  અનુવાદક ,
તેમ અહેવાલ આપનાર/કરનાર અહેવાલક)   
            Example
                   'રિપોર્ટર' માટે 'વ્રુતાન્ત-નિવેદક' જેવા અઘરા શબ્દ કરતા 'અહેવાલક' શબ્દ સહેલો લાગે ! 
                Author
               Ashwin Kumar
            Date
               06-08-2012
               
            


