Word Details
Word
               સ્લેમ બુક 
		               
               Meaning
               મિત્રોની પસંદ નાપસંદની નોંધ રાખવા માટે ઉપયોગમાં લેવાતી નોંધપોથી.
            Example
                   મે અંકિતની સ્લેમબુકમાં મારી જન્મતારીખ, મારી ગમતી રમત અને બીજી બધી વિગત ભરી આપી 
                Author
               Urvish Shah
            Date
               20-09-2013
               
            


