Total Visitor: 1,222,357
Added Words: 1,096
Word
આશંગ
Meaning
શરીર પર ના ઘાવ જેમા થી લોહી કે પરુુ વેહતુ હોય તેના પર અેક મોટી લીલી માંખી ભાત ના દાણા જેવડો સફેદ ઈંડાનો લોંદો મુકે છે જો અેકાદ કલાક ઘયાન ન આપીયે તો જીવડા થઈ જાય છે આવુ ખાસ કરીને પશુઆેમા થાય છે આ ઈંડાના સફેદ ભાતના દાણા જેવા લોંદા ને આશંગ કહે છે.
Author
Anil Kane
Date
19-08-2014