Total Visitor: 1,198,535
Added Words: 1,096
Word
ફેસબુક
Meaning
ફેસબુક એ એક કંપની છે, જે ઓનલાઈન સોશિયલ નેટવર્કિંગ સર્વિસ પૂરી પાડે છે.
Example
મોબાઈલમાં ઈન્ટરનેટ આવ્યા બાદ ફેસબુક માત્ર યુવાનોમાં જ નહિ, કિશોરો અને વૃદ્ધોમાં પણ પ્રચલિત બન્યું છે.
Author
Dhiren Panchal
Date
16-02-2016