Total Visitor: 1,198,438
Added Words: 1,096
Word
વાઈ-ફાઈ
Meaning
એક પ્રકારની વાયરલેસ ટેકનોલોજી જે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નેટવર્કમાં જોડી વિશેષ રેંજ સુધી ડેટાને હાઈ સ્પીડ અને સિક્યોર્ડ રીતે ટ્રાંસફર કરે છે
Example
મેં મારા કોમ્પ્યુટર્સને વાઈ-ફાઈથી કનેક્ટ કર્યાં છે.
Author
Harish Dave
Date
19-03-2016