Word Details
Word
               ડ્રૉપર
		               
               Meaning
               પ્રવાહી ટીપાં પાડવાનું સાધન, આંખ/કાનમાં પ્રવાહી દવા ટીપે ટીપે નાખવા માટેનું ટોટી જેવું સાધન 
            Example
                   ડોક્ટરે આંખમાં ડ્રૉપરથી દવા નાખવા સલાહ આપી
                Author
               Harish Dave
            Date
               07-07-2016
               
            


