Total Visitor: 1,198,064
Added Words: 1,096
Word
ટ્રબલ
Meaning
મુશ્કેલી, તકલીફ ટ્રબલ શબ્દ ગુજરાતી ભાષાના સાહિત્યમાં તથા મીડિયામાં વારંવાર વપરાવા લાગ્યો છે. અંગ્રેજી ભાષાની અ જાણ અજાણ વ્યક્તિને સમજવો મુશ્કેલ પડે છે. વળી હાર્ટ-ટ્રબલ કે યુરિન-ટ્રબલ જેવા શબ્દો પણ હવે કોમન છે.
Example
તેમને ચેન્નાઇ એરપોર્ટ પર ટેક્સીની હડતાળને કારણે ખૂબ ટ્રબલ પડી.
Author
Harish Dave
Date
11-07-2016